ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો કે જેમાં $NADH + H^+$ ઉત્પન્ન થાય છે તે કયા છે?

  • A
    આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજીનેઝ,સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ અને મેલિક ડીહાઈડ્રોજીનેઝ
  • B
    સક્સિનેટ થિયોકાઈનેઝ,સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ અને એકૉનિટેઝ
  • C
    આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજીનેઝ,$\alpha$-કીટોગ્લુટેરિક ડીહાઈડ્રોજીનેઝ,મેલિક ડીહાઈડ્રોજીનેઝ
  • D
    આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજીનેઝ,$\alpha$-કીટોગ્લુટેરિક ડીહાઈડ્રોજીનેઝ અને સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ

Explore More

Similar Questions

પાયરુવિક એસિડનું એસિટાઇલ $CoA$ માં રૂપાંતર કરવામાં ચયાપચયની ભૂમિકા ભજવતું વિટામિન કયું છે?

$TCA$ ચક્રમાં સક્સિનાઈલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Difficult
View Solution

જારક શ્વસનમાં એસિટિલ $\text{CoA}$ ના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કેટલી વાર ડિકાર્બોક્સિલેશન થાય છે?

શ્વસન ઉત્સેચકો શેમાં હાજર હોય છે?

પાયરુવેટનું એસિટિલ CoA માં રૂપાંતર . . . . . . પ્રક્રિયા દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo